Aadhar Card Update 2025: જૂનો મોબાઇલ નંબર બંધ છે? આ રીતે ઉમેરો નવો નંબર, પ્રક્રિયા હવે ખૂબ સરળ

Aadhar Card Update 2025: આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક રહેલો હોવો ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે OTP વેરિફિકેશનથી લઈને બેંકિંગ, PAN, પેન્શન, સબસિડી અને સરકારી સેવાઓનું ઍક્સેસ મોબાઇલ નંબર પર આધારિત રહે છે. 2025માં UIDAI દ્વારા વેરિફિકેશન પ્રક્રિયા વધુ કડક બનાવવામાં આવી છે, તેથી જૂનો નંબર બંધ થઈ ગયો હોય તો નવો મોબાઇલ નંબર … Read more