PM Kisan Update 2025: ખેડૂત ID નહીં બનાવો તો પીએમ કિસાનના ₹2000 રોકાઈ જશે? તાત્કાલિક જાણો સંપૂર્ણ પ્રક્રિયા
PM Kisan Update 2025: પીએમ કિસાનના લાભાર્થીઓ માટે સરકારે ખેડૂત ID ફરજિયાત બનાવવાની દિશામાં કામ શરૂ કર્યું છે. આ ID દ્વારા દરેક ખેડૂતોની જમીન, પાક, રેકોર્ડ અને સબસિડીઓ એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર જોડવામાં આવશે. નવા નિયમો લાગુ થતાં ખેડૂત ID વિના પીએમ કિસાનની આગામી ઈન્સ્ટોલમેન્ટ પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે. ખેડૂત ID વિના પીએમ … Read more