Gold Price Today 4 December: સોનું ફરી ચમક્યું, 24K થી 14K સુધીના તાજા ભાવ આવ્યા બહાર
Gold Price Today 4 December: 4 ડિસેમ્બરનાં સવારના સેશનમાં સોનાના ભાવમાં હળવો ફેરફાર જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ડોલર ઈન્ડેક્સ અને ક્રૂડ પ્રાઈસના ફેરફારને કારણે સોના અને ચાંદીની કિંમતોમાં મિક્સ ટ્રેન્ડ જોવા મળ્યો છે. રોકાણકારો માટે આજે 24K, 23K, 22K, 18K અને 14K સોનાના ભાવ ખાસ ધ્યાન આપવા જેવા છે. 24K અને 22K સોનાના ભાવમાં … Read more