Ration Card 2025: હવે ઓફિસ જવાની જરૂર નથી, ઘરે બેઠા મોબાઇલ એપથી બનાવો તમારું નવું રેશનકાર્ડ

2025માં સરકાર દ્વારા રેશન કાર્ડ સિસ્ટમને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવાના પ્રયાસો તેજ થયા છે. હવે નવું રેશન કાર્ડ બનાવવા માટે ઓફીસ, દુકાન કે ફૂડ સપ્લાય વિભાગના ચક્કર મારવાની જરૂર નથી. મોબાઇલ એપ મારફતે રેશન કાર્ડ માટે અરજી કરી શકાય છે અને જરૂરી દસ્તાવેજો ઑનલાઇન જ અપલોડ થાય છે. આ પરિવર્તનથી લાખો પરિવારોને સમય અને ખર્ચની મોટી … Read more